|
દિમાગની તાકાત છે, દિલની વાત છે; પ્રત્યેક ગુજરાતી હૈયાની, અહિ કરવી વાત છે. વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓના વિચારોને વિડિયો અને રેડિયો દ્વારા વ્યક્ત કરતી આપણા સૌની વેબસાઇટ. |
|||
|
|
|||
|
: Radio Programs :
તમે મારી સાથે સીધેસીધો સંવાદ આ કાર્યક્રમ સાંભળી રહેલા સૌ શ્રોતાઓ માટે કરી શકશો. જેનું પુનઃપ્રસારણ રેડિયો અખિલ પર પણ પછીથી કરી શકાશે. આ માટે તમારે તમારા ફોન પરથી મારા ફોન નંબર ૯૧ ૨૬૩૨ ૨૪૩૪૭૪ અથવા મારા મોબાઇલ ફોન નંબર ૯૧ ૯૪૨૭ ૨૨૨ ૭૭૭ પર ફોન કરવાનો રહેશે. વિશ્વના કોઇ પણ સ્થળેથી આ માટે સ્કાયપનો ઉપયોગ વિના ખર્ચે કરી શકશે. કોઇ મુંઝવણ હોય તો મારો સંપર્ક વિના સંકોચે કરશો. [ Download it for free from http://www.skype.com ] |
|
|
Copyright 2000-2009 Akhil Sutaria. ALL RIGHTS RESERVED. Best viewed in IE 7 and above with 1024 pxls x 768 pxls resolution. [20.06.09]